કોમ્યુનિટી લીગલ એડવાઇસ (Community Legal Advice) ને ફોન કરોઃ
તમારા વિસ્તારમાંના સલાહકાર શોધવા માટે તમારો પોસ્ટકોડ એન્ટર કરો
Select an area of law -------------------- Clinical negligence Community Care Community Mediation Consumer & contract Crime Debt Education Employment Family Family Mediation Housing Immigration Mental health Personal injury Actions against the Police Public law Welfare benefits
જો તમારે મફત અને ગુપ્ત કાયદાકીય સલાહ જોઈતી હોય, તો અમે તમને તમને અનુકૂળ હોય એવા સમયે સામો ફોન કરી શકીએ.
અમે સોમવાર થી શુક્રવાર સવારે 9 થી સાંજે 6.30 સુધી ઉપલબ્ધ હોઈએ છીએ.
અથવા તમે 80010 પર 'legalaid' અને તમારૂં નામ અમને ટેક્સટ કરી શકો, અને અમે 24 કલાકની અંદર તમને સામો ફોન કરીશું.
આ સેવા, જો તમે ઈંગ્લેંડ અથવા વેલ્સના રહેવાસી હો તો જ ઉપલબ્ધ છે.